આત્માની માતૃભાષા/63

ઉમાશંકરની કવિતાવિષયક આસ્વાદનિષ્ઠ વિવેચનલેખો

કિશોર વ્યાસ

૧. કવિતા અન્નબ્રહ્મ દશા વ્યાસઃ ‘અન્નબ્રહ્મની ઓળખ’, ભાવ-પ્રતિભાવ, જુલાઈ, ૧૯૮૧, પૃ. ૧૫૮-૧૬૪. અલ્વિદા દિલ્હી રવીન્દ્ર પારેખઃ દિલ્હીને દિલી અલ્વિદા, રબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૩૦૯-૩૧૫. આજ મારું સહુને નિમંત્રણ હસિત બૂચ, ક્ષણો ચિરંજીવી (ભાગ-૧), ૧૯૮૧, પૃ. ૫-૮. આત્માનાં ખંડેર ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ: ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૨૩. ક્યાંક ક્યાંક રચાતા કવિતાના દીપ: પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૩૫-૧૫૦. જયંત પાઠક : “ ‘આત્માનાં ખંડેર' : યથાર્થનો સેતુબંધ”, કિમપિ દ્રવ્યમ્, ૧૯૮૭, પૃ. ૨૩૮-૨૫૦. પુનર્મુદ્રણઃ યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ. ૨૦૦૪, પૃ. ૧૭૪-૧૮૧. નિરંજન ભગત : યંત્રવિધાન અને મંત્રકવિતા પૂર્વાર્ધ), ૧૯૭૫, પૃ. ૧૭૬-૧૮૯, ‘આત્માના ખંડેર', સ્વાધ્યાયલોક-૭, ૧૯૯૭, પૃ. ૩૭૭-૩૮૭. રઘુવીર ચૌધરી : “વિસ્મયથી સમજ સુધી : ‘આત્માનાં ખંડેર'”, પરિસંવાદ (ઉત્તરાર્ધ), વિશ્વમાનવ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૭-૧૦. પુનર્મુદ્રણ : અદ્યતન કવિતા, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૧૧-૧૮. આવ્યો છું મંદિરો જોવા – પારુલ કંદર્પ દેસાઈ: આવ્યો છું મંદિરો જોવા – વિશે, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૭૯-૧૮૬. આસ્વાદ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, માર્ચ, ૧૯૯૬, પૃ. ૧૭૨. ઇતિહાસમાં ન નોંધાયેલી ઘટના વેણીભાઈ પુરોહિત : કાવ્યપ્રયાગ, ૧૯૭૮, પૃ. ૬૭-૬૮. ઊભી વાટે ઊડે રે અવંતિ દવે : ગીતવીથિકા, ૧૯૮૩, પૃ.૧૬-૧૮. એક ચુસાયેલા ગોટલાને ઉમાશંકર જોશી : પ્રતિશબ્દ, ઑક્ટો. ૧૯૬૭, પૃ. ૨૨૮-૨૩૨. એક ઝાડ ફિલિપ ક્લાર્ક ‘વાસ્તવિકતાનો નવો ચિતાર', રચનાનો રસાસ્વાદ, ૨૦૦૬, પૃ. ૨૮-૨૯ ભૂપેશ અધ્વર્યુ: પરબ, ડિસે., ૧૯૮૭, પૃ. પ૩-૫૬. રમણીક સોમેશ્વર: જીવનના આશ્લેષમાં ઊછરતું મૃત્યુફળ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૮૮-૨૯૦. હરીન્દ્ર દવે : ‘મૃત્યુફળઃ કદાચ જ', માનસરોવર હંસ, ૧૯૯૨, પૃ. ૧૨૧-૧૨૨. એક પંખીને કંઈક – રાજેશ પંડ્યા: ‘એક પંખીને કંઈક’ વિશે, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૯૪-૨૯૮. લાભશંકર ઠાકર : ઉદ્દેશ, ઑગસ્ટ, ૨૦૧૦, પૃ. ૮-૧૦. એક બાળકીને સ્મશાને લઈ જતાં ધીરુ પરીખ : ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૯-૨૨. નગીનદાસ પારેખઃ કાવ્યપરિચય (ભા-૨), ૧૯૨૮, રામનારાયણ વિ. પાઠક અને નગીનદાસ પારેખ, પૃ. ૨૦૪. પ્રબોધ ૨. જોશીઃ ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિની વચ્ચે વિસ્તરતી કવિતા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૭૩-૭૫. રમેશ પારેખઃ શબ્દની જાતરા સત્ય સુધી, ૨૦૦૧, પૃ. ૩૧-૩૩. કુતૂહલ રાજેન્દ્ર ઉપાધ્યાયઃ ‘કુતૂહલ (કાવ્યાસ્વાદ)’, ઓળખ, એપ્રિલ, ૨૦૦૬, પૃ. ૨૫-૨૬. કોઈ જોડે, કોઈ તોડે જયા મહેતા: કાવ્યઝાંખી, ૧૯૮૫, પૃ. ૧૪. સુરેશ દલાલઃ કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૨૭-૧૨૮. ક્ષમાયાચના ભાનુપ્રસાદ ત્રિવેદી શબ્દસૃષ્ટિ, માર્ચ, ૧૯૯૯, પૃ. ૧૦-૧૪. ગયાં વર્ષો – (અને) રહ્યાં વર્ષો તેમાં – ચન્દ્રકાન્ત ટોપીવાળા: ‘લાગણીઓના નિર્ધારિત દબાવની રચનાઓ', ‘બુદ્ધિપ્રકાશ', એપ્રિલ, ૧૯૮૭, પૃ. ૧૪૦-૧૪૩. પુનર્મુદ્રણઃ વિવેચનનો વિભાજિત પટ, ૧૯૯૦, પૃ. ૨૨૦-૨૨૫. ગુજરાતી સાહિત્યકોશઃ ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૯૨. ધીરેન્દ્ર મહેતા: આયુર્માર્ગના દ્વિભેટે, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૨૭-૨૩૦. રમણલાલ જોશી : મારું પ્રિય કાવ્ય, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૧૯૫૭, પૃ. ૩-૯. પુનર્મુદ્રણઃ શબ્દસેતુ, માર્ચ, ૧૯૭૦, પૃ. ૧૪૪-૧૫૭. હરીન્દ્ર દવેઃ ‘અવનિનું અમૃત', કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૨-૬૪. પુનર્મુદ્રણઃ કાવ્યસંગ, ૧૯૮૪, પૃ. ૯૦-૯૨. ગાણું અધૂરું અનિલ જોશી : પૂર્ણત્વ તરફની ગતિ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૫૧-૧૫૩. હરીન્દ્ર દવે: ‘એક ગીત વિશે’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ. ૨૦૦૪, પૃ. ૧૮૭-૧૮૮. ગામને કૂવે દલપત પઢિયાર : લોકસાહિત્યના કુળની કવિતા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૯૭-૧૯૯. ગીત ગોત્યું ગોત્યું સુરેશ દલાલ: ‘અમે સૂતા ઝરણાને જગાડ્યું', સમાગમ, ૧૯૮૨, પૃ. ૧૧૭-૧૧૯. કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૩-૬; સુરેશવિશેષ, ૧૯૯૨, પૃ. ૬૯-૭૧. કાવ્ય-પરિચય, સંપા. મનહર મોદી, ૧૯૯૯, પૃ. ૧૦-૧૨. સ્નેહરશ્મિ : ‘કવિતાની શોધની કેડીએ', પ્રતિસાદ, ઑક્ટો, ૧૯૮૪, પૃ. ૭૮-૮૩. ગુજરાત મોરી મોરી રે ભાગ્યેશ જ્હાઃ ગુજરાત – ઉમાશંકરની, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૮૫-૮૭. ગુલામ હરીશ વટાવવાળા : માનવસંવેદનાનો તીણો વેધક સૂર, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૩૫-૩૭. ગોકળગાય પ્રદીપ ખાંડવાળા : ‘ગોકળગાયનો રસાસ્વાદ', પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૯૯-૩૦૧. ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય જયંત બી. શાહ : નવચેતન, મે, ૧૯૭૧, પૃ. ૧૭૯-૧૮૨. વિનોદ જોશી : ઉન્નત પ્રેમ અને ઘેરા વિષાદની બેવડી ભાત, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૯૪-૧૯૬. ઘૂમે ઘેરૈયા ધીરેન્દ્ર મહેતા : ત્રણ કાવ્યો : અનુભૂતિના ત્રણ સ્તર [ત્રણ કાવ્યમાંનું એક કાવ્ય ઉ.જો.નું], પરબ, એપ્રિલ, ૧૯૮૮, પૃ. ૨૯-૩૨. ચહેરા મનુજના મણિલાલ હ. પટેલ : ઉદ્દેશ, નવે., ૧૯૯૦, પૃ. ૧૪૨-૧૪૪. ચંદ્રવદન એક... પ્રવીણ પંડ્યાઃ વિશેષણોની પુષ્પવર્ષા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૩૧૬-૩૨૦. ચિલિકા ભોળાભાઈ પટેલ: ‘ચિલિકા: અજંપાનું કાવ્ય', શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર, ૨૦૦૪, પૃ. ૯-૧૨. પુનર્મુદ્રણ : વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૧૨૪-૧૨૯. ચૈત્રની રાત્રિઓમાં જયદેવ શુક્લઃ સુગંધથી રણકતી ને ચાંદનીથી છલકાતી રાત્રિઓનો અપૂર્વ અનુભવ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૦૩-૨૦૭. ચોખૂણિયું મારું ખેતર ઉશનસ્ઃ ‘કાવ્યશાસ્ત્રનો સઘન સમન્વય', ઉમાશંકર જોશીઃ સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૨૩-૨૫. લાભશંકર ઠાકર : શબ્દસૃષ્ટિ, ડિસે., ૨૦૧૦, પૃ. ૧૩-૧૬. છિન્નભિન્ન છું ચન્દ્રકાન્ત ટોપીવાળા, ગુજરાતી સાહિત્ય કોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ.૧૨૨. ચંદ્રકાન્ત શેઠ: પરબ, જુલાઈ, ૨૦૧૦, પૃ. ૩૫-૩૯. નલિન રાવળ: કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૦૯-૧૧૭. પુનર્મુદ્રણ : અનુભાવ, ૧૯૭૫, પૃ. ૧૧૮-૧૨૯. ભાલચંદ્રઃ ‘વન ઇમ્પલ્સ ફ્રોમ ધ વર્બલ વુડ', એતદ્, એપ્રિલ-મે, ૧૯૮૫, પૃ. ૩૫-૪૮. ભોળાભાઈ પટેલ: ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા', માર્ચ, ૧૯૮૭, પૃ. ૭૯-૮૫. યશવંત શુક્લ : કવિલોક, સપ્ટે.-ઑક્ટો., ૧૯૭૮, પૃ. ૨૫૫-૨૫૮. પુનર્મુદ્રણ : શબ્દાન્તરે, ૧૯૮૪, પૃ. ૬૦-૬૭. Ramanlal Joshi : “An Analysis of ‘Fragmented' by Umashankar Joshi in the Ras-dhvani Tradition”, East-West Poetics at work (Ed. by C.d. Narasinhaiah), ૧૯૯૪, p. ૨૫૭-૨૬૩. લાભશંકર ઠાકરઃ ‘છિન્નભિન્ન છું’ વિશે, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૩૨૧-૩૨૮. જઠરાગ્નિ ચન્દ્રકાન્ત ટોપીવાળા: ગુજરાતી સાહિત્યકોશ: ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, પૃ. ૧૨૩ ચંદ્રશંકર ભટ્ટ: આપણાં સૉનેટ, ૧૯૭૧, પૃ. ૧૧૯. દશરથ ડી. પટેલ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૯૦, મૃ. ૧૯૧. ધીરેન્દ્ર મહેતા: ‘પીડિતદર્શનનાં બે કાવ્યો', ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૬, પૃ. ૧૭૦-૧૭૨. નીરવ પટેલઃ એક સૌંદર્યવાદી કવિની ચરમ ચેતવણી, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૩૮-૪૦. જનશક્તિ હું નટુભાઈ ઠક્કર અને પ્રતિભા શાહ: કાવ્યપરિશીલન, ૧૯૯૯, પૃ. ૩૯-૪૦. ઝંખના ઉમાશંકર જોશીઃ પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૩૮-૨૪૨. હર્ષદ ત્રિવેદી: અંતરની આરતનું ગીત, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૪૧-૪૪. તાળું યૉસેફ મેકવાન: “ ‘તાળું’ – અસ્તિત્વસ્પર્શી હુંનું કાવ્ય”, ઉમાશંકર જોશી: સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૫-૩૮. તેથી થયો સફળ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, માર્ચ, ૧૯૯૬, પૃ. ૧૭૧-૧૭૨. ત્રણ વાનાં સુરેશ દલાલઃ ‘ઝલક’ ૧૯૯૨, પ્ર. આ., ૧૯૯૨, ૧૯૯૬, પૃ. ૫૮. થોડો એક તડકો કિશોર વ્યાસઃ ક્ષણના સાક્ષાત્કારનું કાવ્ય, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૦૮-૨૧૦. દયારામનો તંબૂર જોઈને ચિનુ મોદી : ‘ખંડકાવ્યઃ સ્વરૂપ અને વિકાસ', ૧૯૭૩, પૃ. ૩૪૬-૩૪૭. ભોળાભાઈ પટેલઃ દયારામનો તંબૂર જોઈનેઃ એક પાઠ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૬૯-૧૭૮. દર્શન ચિનુ મોદી : ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૭-૩૪૮. સિલાસ પટેલિયાઃ પ્રકૃતિથી માનવ સુધીની યાત્રા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૧૧-૨૧૯. દળણાના દાણા મનોહર ત્રિવેદી : લોકસંસ્કારની સહજતાનું મેળવણ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૫૮-૬૧. લાભશંકર ઠાકર, શબ્દસર, માર્ચ, ૨૦૧૦, પૃ. ૭-૧૧. ધારાવસ્ત્ર અજિત ઠાકોર : વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસાર, પરબ, જાન્યુ.-ફેબ્રુ, ૨૦૧૧, પૃ. ૩૦૨-૩૦૫. ઉશનસ્ : ‘ધારાવસ્ત્ર', આસ્વાદમાલા, ૨૦૦૫, પૃ. ૯-૧૦. યોગેશ જોષી : ‘અપાર્થિવને ઝાલવાની મથામણ', કવિલોક, નવે.-ડિસે., ૧૯૮૬, પૃ. ૪૪-૪૬. રાધેશ્યામ શર્મા : ‘જ્યારે સૂર્ય પણ હડસેલાઈ જાય છે', શબ્દસૃષ્ટિ, જાન્યુ., ૧૯૮૪, પૃ. ૨૧-૨૨. “ ‘ધારાવસ્ત્ર' રૂપે ઉમાશંકર ઓ... પણે લહેરાય”, ઉમાશંકર જોશી: સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૯-૪૦. સુમન શાહ: “ ‘ધારાવસ્ત્ર’ : એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ”, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૮૩, પૃ. ૧૨૨-૧૨૫. પુનર્મુદ્રણઃ સંરચના અને સંરચન, જૂન, ૧૯૮૬, પૃ. ૧૯૮-૨૦પ. ધોબી ભાનુપ્રસાદ ત્રિવેદી: શબ્દસૃષ્ટિ, માર્ચ, ૧૯૯૯, પૃ. ૧૦-૧૪ નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા જયંત પાઠક: ‘સૌંદર્યનું પાન અને આપમેળેનું ગાન', ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૫-૧૬. મણિલાલ હ. પટેલ: ‘અંકુર આથમ્યો નથી', શબ્દસૃષ્ટિ, જાન્યુ., ૧૯૮૫, પૃ. ૧૬-૧૯. પુનર્મુદ્રણ : આભિમુખ, ફેબ્રુ., ૧૯૯૨, પૃ. ૧૮૬-૧૯૦. “ ‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા' અને ‘ભણકાર' એક તુલના”, કાવ્યસંવાદ, માર્ચ, ૧૯૯૨, પૃ. ૧૩-૧૯. રમેશ એમ. ત્રિવેદી : પ્રકૃતિ સૌંદર્યની દિવ્ય અનુભૂતિનું ગાન, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૧૮-૧૨૦. નવપરિણીત પેલાં સુરેશ દલાલઃ વિવેચન, ઑક્ટો.-ડિસે., ૧૯૮૩, પૃ. ૨૯૫-૩૦૨. પુનર્મુદ્રણ : ઇમ્પ્રેશન્સ, ૧૯૮૪, પૃ. ૧૨૧-૧૩૦. કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૪-૨૩. નવાં નવાણ બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ : ૧૯૬૫, પૃ. ૧૨૫-૧૨૬. નાનાની મોટાઈ ભોળાભાઈ પટેલ: ‘મળે દર્દને સ્ત્રી-ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, માર્ચ, ૧૯૯૬, પૃ. ૧૭૦-૧૭૧. વ્રજલાલ દવેઃ ‘બે હૃદય-ટશરો', ઉમાશંકર જોશીઃ સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૮. નિવેદન જગદીશ જોષી : એકાંતની સભા, ૧૯૮૮, પૃ. ૨૬૬-૨૬૭. નિશીથ બલવંતરાય ક. ઠાકોરઃ આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૧૪૭-૧૫૦. રમણ સોની : નિશીથનું પ્રબળગતિ લીલા-સ્તોત્ર, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૭૬-૮૪. રામપ્રસાદ બક્ષી : ‘આહ્લાદક શબ્દચિત્રણ', સંસ્કૃતિ, જાન્યુ.-માર્ચ, ૧૯૮૧, પૃ. ૫૦૦-૫૦૪. સ્નેહરશ્મિ: ‘નિશીથ : એક સ્વાધ્યાય', ઊર્મિ-નવરચના, ડિસે., ૧૯૪૭, પૃ. ૫૮-૬૧. નિસર્ગ-યુવરાજ જયન્ત પંડ્યા: ‘કાવ્યસંગત’ નિસર્ગ-યુવરાજ', શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર, ૨૦૦૫, પૃ. ૧૧-૧૨ પગરવ સુરેશ દલાલ : ભજનયોગ, ૨૦૦૨, પૃ. ૧૯-૨૦. પંખીલોક ચન્દ્રકાન્ત ટોપીવાળા: ગુજરાતી સાહિત્ય કોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૩૩પ. ચંદ્રકાન્ત શેઠ: “ ‘પંખીલોક' વિશે, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા”, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૪૧-૫૦. પુનર્મુદ્રણ : ગુજરાતી સમગ્ર કવિતાનું એક ચિરંજીવી શૃંગ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૩૫૧-૩૬૫. જયંત પાઠકઃ ‘છેલ્લો શબ્દ...', કવિતા, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૭૪-૭૫. પંચમી આવી વસંતની પ્રફુલ્લ રાવલ : અંતરપટ ખોલતી વસંત, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૦૦-૨૦૨. યશવંત ત્રિવેદી : ઝુમ્મરો, ૧૯૭૬, પૃ. ૧૪૮-૧૫૩. સુંદરજી બેટાઈ : ‘એક આસ્વાદ', સુવર્ણમેઘ, ૧૯૬૪, પૃ. ૨૪૧-૨૪૭. પીંછું બાબુ દાવલપુરા: ‘સાહિત્યાયન', ઑગસ્ટ, ૧૯૭૭, (ખંડ-૩), પૃ. ૪૪-૪૫. મફત ઓઝા : ‘જેવો કો નભ તારલો', કાવ્યનું શિલ્પ, ૧૯૭૬, પૃ. ૫૭-૬૨. રમણીક અગ્રાવત : ‘પીંછું' નામનું આ નમણું કાવ્ય, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૬૨-૬૪. પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા દક્ષા વ્યાસ : પ્રશિષ્ટ સંસ્કાર, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૨૯-૧૩૦. લાભશંકર ઠાકર : થોડો અમસ્તો તડકો, ડિસેમ્બર, ૧૯૯૯, પૃ. ૮-૧૧. પ્રશ્ન ગુણવંત વ્યાસઃ સંવેદન, સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૨૦૦૭, પૃ. ૧૬-૨૦. પ્રશ્નો જયંત પાઠક : આલોક, ૧૯૬૬, પૃ. ૫૩-૫૫. પુનર્મુદ્રણઃ કાવ્યલોક, માર્ચ, ૧૯૭૩, પૃ. ૮-૧૦. બલિ મનહર જાની : ‘કાવ્યાસ્વાદ', કવિલોક, મે-જૂન, ૨૦૦૩, પૃ. ૩૮-૩૯. બળતાં પાણી જયંત મોદી : ‘કાવ્યરસવિવેચન', અભ્યાસ, જાન્યુ., ૧૯૬૭, પૃ. ૨૪૭-૪૮. બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૧૫૩-૧૫૬. ભાનુપ્રસાદ પંડ્યાઃ સર્જક પ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર સાધતી રચના, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૬૮-૭૨. બીડમાં સાંજવેળા જયંત પાઠક, રમણલાલ પાઠકઃ ગુજરાતી ઊર્મિકાવ્યો, ૧૯૮૩, પૃ. ૧૨૯-૧૩૦. નીતિન વડગામા : આશાવાદની અભિનવ અભિવ્યક્તિ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૬૫-૬૭. બે પૂર્ણિમાઓ ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૦. વિનોદ જોશી : ‘કેટલાંક ગુજરાતી સૉનેટ, સૉનેટ તરીકે', સૉનેટ, ૧૯૮૪, પૃ. ૬૩-૬૫. બોલે બુલબુલ સુરેશ જોષીઃ વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૦, પૃ. ૫૦૬-૫૦૮. પુનર્મુદ્રણઃ ગુજરાતી કવિતાનો આસ્વાદ, ૧૯૬૨, પૃ. ૫૯-૬૫. ભટ્ટ બાણ ચિનુ મોદી : ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૮-૩૪૯, ભોળાભાઈ પટેલ : “ ‘જાણશો મૃત્યુથી પ્રીતિ’ (ઉમાશંકર-રચિત ભટ્ટ બાણના અર્થઘટનની દિશામાં), શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૨૦૦૬, પૃ. ૪૫-૪૯, પુનર્મુદ્રણ : વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૧૧૫-૧૨૩. ભલે શૃંગો ઊંચાં ઉશનસ્ : રૂપ અને રસ, ૧૯૬૫, પૃ. ૨૬૯-૨૭૫. ઉષા ઉપાધ્યાય : ભાવના મુકુરિત-સૌંદર્યરસિત કાવ્યબાની. પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૨૪-૨૨૬. ચંદ્રશંકર ભટ્ટ: આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૧-૧૨૨. મણિલાલ હ. પટેલ, વિનોદ જોશી : સાહિત્યનો આસ્વાદ, ૧૯૯૨, પૃ. ૨૩-૨૮. રમણ સોની, મણિલાલ હ. પટેલ: કવિતાનું શિક્ષણ, ૧૯૭૮, પૃ. ૫૫-૫૮. ભોમિયા વિના મણિલાલ હ. પટેલ: પીડા વિના પ્રાપ્તિ નથી, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૫૫-૫૭. સુરેશ દલાલઃ કાવ્યભૂમિ, ૧૯૯૮, પૃ. ૧૬-૧૭. હરિવલ્લભ ભાયાણી: “ ‘ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા: ઉમાશંકરનું એક વિષાદગીત”, ઉદ્દેશ, સપ્ટેમ્બર, ૨૦૦૦, પૃ. ૪૧-૪૩. મધ્યાહ્ન ઈશ્વરચંદ્ર ભટ્ટ: ‘તુલનાત્મક કાવ્યાનંદ (મધ્યાહ્ન)', મહોરતો ફાલ, ડિસે., ૧૯૮૫, પૃ. ૧૬-૧૭. ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૦. પ્રસાદ બ્રહ્મભટ્ટ: ગ્રીષ્મનો મધ્યાહ્ન, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૮૭-૧૯૧. મણિલાલ હ. પટેલ, વિનોદ જોશી : સાહિત્યનો આસ્વાદ, ઑગસ્ટ, ૧૯૯૨, પૃ. ૨૩-૨૯. લાભશંકર ઠાકર : વિ. મે, ૨૦૧૦, પૃ. ૩૧-૩૩, એ જ, વિ. જૂન, ૨૦૧૦, પૃ. ૨૧-૨૩. મળી ન્હોતી જ્યારે – દર્શના ધોળકિયા : ઝંખનાથી ઝાંખી ભણીની પ્રસન્નકર સૌંદર્યયાત્રા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૯૦-૯૩. મંગલ શબ્દ (વિશ્વશાંતિ) ધીરુ પરીખઃ સનાતન અને સાર્વત્રિક માંગલ્યનું ભાવનાગાન, પરબ, જાન્યુ.-ફેબ્રુ, ૨૦૧૧, પૃ. ૨૩-૨૭. સુંદરજી બેટાઈ : ‘ત્યાં દૂરથી...', બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૮૧, પૃ. ૪૧૮-૪૧૯. માઈલોના માઈલો મારી અંદર – ચન્દ્રકાન્ત ટોપીવાળા: ‘પરાવર્તકતાથી પારદર્શકતા સુધી’, પરબ, ઑક્ટો., ૧૯૮૨, પૃ. ૩૨-૪૦. પુનર્મુદ્રણઃ પ્રતિભાષાનું કવચ, ૧૯૮૪, પૃ. ૯૦-૯૧. ચંદ્રકાન્ત શેઠઃ ‘માઈલોના માઈલો મારી અંદર', અખંડ-આનંદ, પૃ. ૧૨-૧૫. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૮૦-૮૫, આપણાં કાવ્યરત્નો : ઉઘાડ અને ઉજાસ, ૨૦૦૬, પૃ. ૮૩-૮૭. મણિલાલ હ. પટેલ : ‘માઈલોના માઈલો’ની કાવ્યયાત્રા, વિવેચન, ઓક્ટો.-ડિસે., ૧૯૮૨, પૃ. ૨૭૭-૨૮૫. પુનર્મુદ્રણ : અભિમુખ, ફેબ્રુ., ૧૯૯૨, પૃ. ૪૩-૫૩. રઘુવીર ચૌધરી : અનેક સૌંદયના સંયોગે વિકસિત કવિચેતના, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૮૪-૨૮૭. રમણીક અગ્રાવત : ઉદ્દેશ, ઑક્ટો., ૨૦૧૦, પૃ. ૧૫૨-૧૫૩. એ જ, કવિલોક. સપ્ટે.-ઑક્ટો., ૨૦૧૦, પૃ. ૩૬-૩૮. સુરેશ દલાલ : ‘કવિતાની વાત', ૧૯૯૧, પૃ. ૧૩૨-૧૩૪. માધવને મુખડે મોરલી કિસનસિંહ ચાવડા : સમિધ, ગ્રંથ-૨, સંપા. સુરેશ દલાલ, ૧૯૬૬, પૃ. ૩૮૭-૩૮૯. માનવીનું હૈયું જયા મહેતા : કાવ્યઝાંખી, ૧૯૮૫, પૃ. ૧૬-૧૭. ભગીરથ બ્રહ્મભટ્ટ : હૈયાનો સ્વભાવ અને પ્રભાવ, પરબ, જાન્યુ.-ફેબ્રુ. ૨૦૧૧, પૃ. ૯૪-૯૬. મારા પાલવને છેડલે (‘વસંતમંજરી’માંથી) સુરેશ દલાલ : કાવ્યછાયા, ૧૯૯૧, પૃ. ૩૭-૩૮. મુક્તકો–લઘુકાવ્યો યૉસેફ મેકવાન : ઉમાશંકરભાઈનાં મુક્તકો-લઘુકાવ્યોનું ભાવવિશ્વ એક આસ્વાદ, (સંસ્કૃતિ, નાનાની મોટાઈ, ઝંખના, રીઝે બાળક જોઈ જેને – ત્રણ વાનાં, વસંત છે, લઢ્યો ઘણું) પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૩૬૬-૩૭૧. મુખચમક વ્રજલાલ દવે : ‘બે હૃદય-ટશરો', ઉમાશંકર જોશી: સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૭-૧૮. મૂળિયાં સુમન શાહ: ‘મૂળિયાં' – ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દમૂર્તિ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૯૧-૨૯૩. મોખરે નગીનદાસ પારેખ : ‘કાવ્યપરિશીલન', સાબરમતી (વાર્ષિક), ૧૯૬૯. પુનર્મુદ્રણ : વીક્ષા અને નિરીક્ષા, ૧૯૮૧, પૃ. ૨૭૫-૨૭૮. મોચી બલવંતરાય ક. ઠાકોર : ‘પરિસ્થિતિચિત્ર', નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૩૭-૩૮. મ્હોર્યા માંડવા હરિકૃષ્ણ પાઠક, બારેસોળે તો ખીલ્યાં આવડાં, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૩૧-૧૩૪. રડો ન મુજ મૃત્યુને ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ.૧૨૦-૧૨૧. રાજેન્દ્ર પટેલ : બે અવતરણચિહ્નો વચ્ચેનું અનેરું કવિકર્મ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૨૦-૨૨૩. રહ્યાં વર્ષો તેમાં – ચંદ્રશંકર ભટ્ટ: આપણાં સૉનેટ, ૧૯૭૧, પૃ. ૧૨૨. જયંત પાઠક : કાવ્યલોક, ૧૯૭૩, પૃ. ૧૧-૧૩. પ્રસાદ બ્રહ્મભટ્ટ: ૨૯ કાવ્યાસ્વાદો, ૧૯૯૦, પૃ. ૨૪-૨૮. રમણલાલ જોશી : ‘મારું પ્રિય કાવ્ય', બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૧૯૫૭. પુનર્મુદ્રણ : શબ્દસેતુ, ૧૯૭૦, પૃ. ૧૪૩-૧૫૭. સુરેશ દલાલ : અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૧-૭. હરીન્દ્ર દવેઃ “અવનિનું અમૃત', કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૨-૬૪. રાજસ્થાનમાં પસાર થતાં – સતીશ વ્યાસઃ ‘રાજસ્થાનમાં પસાર થતાં–' વિશે, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૬૨-૨૬૫. રામાયણનાં છ પાત્રો દક્ષા વ્યાસ: “ ‘રામાયણનાં છ પાત્રો’ : એક આસ્વાદ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-મે, ૧૯૮૯, પૃ. ૧૫૫-૧પ૭. લાઠી સ્ટેશન પર મધુસૂદન કાપડિયા : “ ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન’, પરબ, માર્ચ, ૨૦૦૭, પૃ. ૩૬-૩૯. લીલો જગદીશ જોષી : ‘લીલા રંગની લીલા', એકાંતની સભા, ૧૯૮૮, પૃ. ૩૨૩-૩૨૫. લૂ, જરી તું લાભશંકર ઠાકર, પરબ, જુલાઈ, ૨૦૧૦, પૃ. ૩૨-૩પ. લોકલમાં નિરંજન ભગત : ‘લોકલમાં' વિશે, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૨૧-૧૨૭. સુરેશ દલાલ: પૃથક્કરણથી પર એવા સૌંદર્યની ગતિ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૨૭-૧૨૮. વણજાર બલવંતરાય ક. ઠાકોર : નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૭૫-૭૬. વાંસળી વેચનારો નરોત્તમ પલાણ : ‘વાંસળી વેચનારો’ – શબ્દોનું ઔચિત્ય (પત્રચર્ચા), શ્રી ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક, ૧૯૮૧, પૃ. ૩૧૫. પ્રવીણ ગઢવી : સ્વાન્તઃ સુખાય વાંસળી વેચનારો, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૧૪-૧૧૭. રાધેશ્યામ શર્મા: ‘શબ્દાકૃત લયલીનતા', શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૮૧, પૃ. ૧૭૪-૧૭૮. પુનર્મુદ્રણ: કવિતાની કળા, ૧૯૮૩, પૃ. ૧-૭, કાવ્યસંકેત, ૨૦૦૧, પૃ. ૧૩-૧૮. વિરાટ પ્રણય નલિન પંડ્યા: “ ‘વિરાટ પ્રણય'નું વિશ્લેષણ”, અર્વાચીન ગુજરાતી કાવ્ય-સાહિત્યની દીર્ઘ કવિતાઓ, માર્ચ, ૧૯૯૫, પૃ. ૧૭૪-૧૯૧. વિશ્વમાનવી ઉમાશંકર જોશી: “ત્રણ વિવરણો : ‘વિશ્વમાનવી' ”, પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૩૨-૨૩૮. નિરંજન ભગત : ‘વિશ્વમાનવી', સ્વાધ્યાયલોક-૭, ૧૯૯૭, પૃ. ૩૯૪-૩૯૫. ભગવતપ્રસાદ ચૌહાણ : “ ‘વિશ્વમાનવી'નું વિરાટદર્શન”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૦-૩૪. ભૂપતરાય મો. ઠાકોર : શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૧૯૮૯, પૃ. ૨૩. રાધેશ્યામ શર્મા : વિશ્વ-ચેતના સાથે સાયુજ્ય સાધતી કાવ્યઆકૃતિ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૪૫-૪૮. વિશ્વશાંતિ ઉશનસ્ : વિશ્વશાંતિ વિશે, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ.૨૮-૩૪. ચિનુ મોદી : ખંડકાવ્ય: સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૫-૩૪૬. ધીરુભાઈ ઠાકર, ચિમનલાલ ત્રિવેદી, ચંદ્રશંકર ભટ્ટ (સંપાદકો) : ‘આપણાં ખંડકાવ્યો' : ૧૯૫૭, પૃ. ૨૪ર-૨૪૭. રતિલાલ દવે: ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર, ૧૯૭૨, પૃ. ૧૦૧-૧૦૯. વૃષભાવતાર રતિલાલ બોરીસાગર: ‘વૃષભાવતાર' વિશે, પરબ, જાન્યુ.-ફેબ્રુ. ૨૦૧૧, પૃ. ૨૬૯-૨૮૦. શિશુ જગદીશ જોષી : ‘શિશુની પાની જેવી નાનકડી ગુલાબી રચના', એકાંતની સભા, સપ્ટે., ૧૯૮૮, પૃ. પ૩-૫૫. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘મારી પ્રિય કવિતા : શિશુ’, સમિધ: ગ્રંથ ૨, ૧૯૬૬, પૃ. ૩૪૦-૩૪૧. શું છે ત્યાં આજે, જ્યાં વૃક્ષ હતું... જયંત પાઠક : કાવ્યલોક, માર્ચ, ૧૯૭૩, પૃ. ૧૪-૧૬. હરીન્દ્ર દવે : ‘શૂન્યની વસ્તી', માનસરોવરના હંસ, ૧૯૯૨, પૃ. ૨૧-૨૨. શું શું સાથે લઈ જઈશ હું? પ્રવીણ દરજી : Ex-eternityથી eternity, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૮૧-૨૮૩. ભોળાભાઈ પટેલ: ‘ખુલ્લા બે ખાલી હાથે', ચૈતર ચમકે ચાંદની, જાન્યુ., ૧૯૯૬, પૃ. ૧૩૫-૧૩૯. યશવંત ત્રિવેદી : કવિતાનો આનંદકોશ, જાન્યુ., ૧૯૭૦, પૃ. ૩-૭. રમેશ જાની : કવિતા અમૃતસરિતા, જાન્યુઆરી, ૧૯૯૦, પૃ. ૧૯૨-૧૯૭. સુરેશ દલાલ : કાવ્યસંવાદ, ૧૯૮૯, પૃ. ૯૭-૧૦૦. કાવ્યછાયા, ૧૯૯૧, પૃ. ૧૮૪-૧૮૮. હરીન્દ્ર દવે : કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૫-૬૭. શૂરાસંમેલન જયંત કોઠારી : ‘યુગનો અવાજ અને કાવ્યકળા', શ્રી ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક, ઑક્ટો. ડિસે. ૧૯૮૯, પૃ. ૩૩૧-૩૪. પુનર્મુદ્રણઃ આસ્વાદ અષ્ટાદશી, ઑગસ્ટ, ૧૯૯૧, પૃ. ૧૦૭-૧૧૨. શોધ ઉમાશંકર જોશી : ‘શોધનો છંદ’, પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૪૭-૪૯. ચંદ્રકાન્ત શેઠ: બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૨૦૧૦, પૃ. ૧૭-૨૦. નલિન રાવળ : કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૦૯-૧૧૭. સિતાંશુ યશશ્ચંદ્રઃ ‘શોધ’ – અંગે એક શોધસફર, પરબ, જાન્યુ.-ફેબ્રુ, ૨૦૧૧, પૃ. ૩૨૯-૩૪૩. શ્રાવણ હો! સંજુ વાળા : કંચવાનો કાચો રંગ સાચવવાની મથામણ, જાન્યુ.ફેબ્રુ, ૨૦૧૧, પૃ. ૧૯૨-૧૯૩. સખી મેં કલ્પી'તી – બલવંતરાય ક. ઠાકોર: આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૨૦૫-૨૦૬. મનોજ મ. દરૂ, રમેશ મ. શુક્લ અને અન્ય : સાહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકારચર્ચા, ૧૯૭૪, પૃ. ૧૮૧-૧૮૩. માધવ રામાનુજ : સ્વીકારની ભવ્યતા, પરબ, જાન્યુ.-ફેબ્રુ. ૨૦૧૧, પૃ. ૮૮-૮૯. સદ્ગત મોટાભાઈ ચિનુ મોદી : સદ્ગત મોટાભાઈ વિશે, પરબ, જાન્યુ.-ફેબ્રુ, ૨૦૧૧, પૃ. ૯૭-૧૦૪. બલવંતરાય ક. ઠાકોર : ‘વિરહકાવ્યો', નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૩૦-૩૧. સમરકંદ-બુખારા રાજેન્દ્રસિંહ જ. ગોહિલઃ વિનોદ અને વેદનાનું સંતુલન, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૪૯-૫૪. સમિધ યશોધર મહેતા : “ ‘સમિધ’માં ઉમાશંકર, આનંદધારા, પૃ. ૩૦-૩૨. સાબરનો ગોઠિયો મહેન્દ્રસિંહ પરમારઃ સાહેબની ગેરહાજરીમાં કાવ્યાસ્વાદ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૦૫-૧૧૩. સીમ અને ઘર રમેશ ર. દવેઃ સીમ, ઘર, માતૃત્વ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૩૦૬-૩૦૮. સીમાડાના પથ્થર પર બલવંતરાય ક. ઠાકોર: સંસ્કૃતિ, જુલાઈ, ૧૯પર, પૃ. ૨૪૮. ‘ઓડનો પ્રકાર', નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૬૭-૬૮. હરિશ્ચંદ્ર ભટ્ટ: ‘પરિસંવાદ' (પૂર્વાર્ધ), વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૫-૧૨. સ્ત્રીની ઊંચાઈ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુ., ૧૯૯૬, પૃ. ૧૬૯-૧૭૦. સ્વપ્નોનું એક નગર સુરેશ દલાલ: ‘સ્વપ્નોનું એક નગર હતું', સમાગમ, ૧૯૮૨, પૃ. ૧૪૦-૧૪૧. કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૧-૧૩. સ્વપ્નોને સળગવું હોય તો – ચંદ્રકાન્ત શેઠ: ‘સ્વપ્નોને સળગવું હોય તો –' વિશે, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૩૪૪-૩૫૦. હંપીનાં ખંડેરોમાં ચંદ્રશંકર ભટ્ટઃ ‘કાલમહાકાલના વારાફેરાનું કાવ્ય', તદર્થ (તાદર્થ્ય) ૧-૨, સપ્ટે,, ૧૯૮૬, પૃ. ૨૭-૩૦. વિનોદ અધ્વર્યુ: કવિલોક, મે-જૂન, ૧૯૯૮, પૃ. ૨૨. હિસાબો જીવ્યાના મનસુખલાલ ઝવેરી : આપણો કવિતાવૈભવ-૧, જાન્યુ., ૧૯૭૪, પૃ. ૨૪૨-૨૪૬ હેમન્ત દેસાઈ : ‘લીલામય જીવનનું યથાર્થ દર્શન', ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૨૬-૨૯. હું ગૂર્જર ભારતવાસી ભગવતીકુમાર શર્મા : ત્રિવિધ અસ્મિતાઓનું સહઅસ્તિત્વ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૬૬-૨૬૮. હેમન્તનો શેડકઢો સુરેશ દલાલઃ કવિતા, એપ્રિલ, ૧૯૬૮, પૃ. ૨૪-૨૬. પુનર્મુદ્રણ : અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૨૧૧-૨૧૫; કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૭-૧૦. (૨) કાવ્યાંશ-વિવરણ ૧. ‘પુરુષો બાહુમાં મંદી ત્યાં સુધી માત્ર આપણા’ સુરેશ દલાલઃ ઝલકપંચમી, ૧૯૯૮, પૃ. ૭૭-૭૯. ૨. શરીરને મેં બહુ છેતર્યું છે સુરેશ દલાલઃ ઝલકપ્રયાગ, ૧૯૯૭, પૃ. ૭૨-૭૩. (૩) નાટ્યલક્ષી પદ્યપ્રયોગો કર્ણ-કૃષ્ણ દમયંતી પરમાર: “ ‘કર્ણ-કૃષ્ણ’ અને ‘રશ્મિથી' કાવ્યોમાં વ્યક્ત થતી યુગચેતના, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૨૦૦૪, પૃ. ૩૦-૩૨. દિનકર જોષી : નાદબ્રહ્મ, ૧૯૯૭, પૃ. ૧૩ર-૧૪૪. મનુભાઈ પંચોળી ‘દર્શક’ : “ ‘કર્ણ-કૃષ્ણ' એક આસ્વાદ”, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ. ૨૦૦૪, પૃ. ૧૫૪-૧૬૬. યજ્ઞેશ દવેઃ કર્ણ-કૃષ્ણ સંવાદ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૧૫૪-૧૬૮. કચ અનિલા દલાલ : કચ – એક વિશ્લેષણ, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૪૯-૨૬૧. કુબ્જા કાન્તિ સોમપુરા: “ ‘કુબ્જા' હરિવંશની અને ઉમાશંકરની”, પ્રસ્થાન, પોષ, સં. ૨૦૧૫, પૃ. ૧૨૫-૧૨૯. મહાપ્રસ્થાન ઉશનસ્ : ‘મહાપ્રસ્થાન’ અને ઉમાશંકરની ગતિ, સમિધ, ગ્રંથ : ૨, ૧૯૬૬, પૃ. ૧૨૨-૧૨૮. પુનર્મુદ્રણઃ ઉપસર્ગ, પૃ. ૧૯૯-૨૦૬. ચંદ્રકાન્ત શેઠ: ‘મહાપ્રસ્થાન' રુચિ, સપ્ટે, ૧૯૬૪, પૃ. ૧૭-૨૨. પુનર્મુદ્રણઃ કાવ્યપ્રત્યક્ષ, સપ્ટે. ૧૯૭૬, પૃ. ૧૬ ૨-૧૭૭. જયંત વ્યાસ: “ ‘મહાપ્રસ્થાન' વિશે એક દૃષ્ટિબિંદુ”, સાભિપ્રાય, માર્ચ, ૧૯૭૬, પૃ. ૫૯-૬૭. હીરા રા. પાઠકઃ ‘ચતુષ્પરિમાણઃ (મહાપ્રસ્થાન વિશે)', કાવ્યભાવન, નવે., ૧૯૬૮, પૃ. ૧૯૮-૨૧૦. મંથરા ચન્દ્રકાન્ત ટોપીવાળા: “ ‘મંથરા' – બૃહદ્ મનોનાટ્ય”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-મે, ૧૯૮૯, પૃ. ૧૨૪-૧૨૭. પુનર્મુદ્રણ : વિવેચનનો વિભાજિત પટ, ૧૯૯૦, પૃ. ૨૭૬-૨૮૨. ધીરુબહેન પટેલ: કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૦૦-૨૦૬. પરેશ નાયક : નાટ્યકવિતા: મંથરા, પરબ, જાન્યુ.-ફેબ્રુ., ૨૦૧૧, પૃ. ૨૩૧-૨૪૮. ભરત મહેતાઃ ‘કાવ્યવિશારદનો કસબ', શબ્દસૃષ્ટિ, ડિસે. ૧૯૯૩, પૃ. પર-૫૯. પુનર્મુદ્રણ : “ ‘મંથરા’ : પદ્યએકાંકી તરીકે”, નાટ્યનાન્દી, ૧૯૯૫, પૃ. ૫૦-૫૬. રઘુવીર ચૌધરીઃ ‘મંથરાઃ અભિનેય પદ્યનાટક', બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-મે, ૧૯૮૯, પૃ.૧૨૮-૧૩૨. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી. આ, ૨૦૦૪, પૃ. ૧૬૭-૧૭૩. વિનોદ અધ્વર્યુ: “ ‘મંથરા': નાટકની સૌથી નજીક પહોંચતી કૃતિ”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૮૬-૯૦. યુધિષ્ઠિર મનસુખલાલ ઝવેરી : ‘યુધિષ્ઠિર અંગે થોડુંક', ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૮૨-૮૪. મનસુખ સલ્લા: “ ‘યુધિષ્ઠિર' – વસ્તુપરિવર્તન અને કવિદૃષ્ટિ', કોડિયું, જુલાઈ, ૧૯૭૮, પૃ. ૨૭૪-૨૮૧, અને બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૧૯૭૯, પૃ. ૫૬-૬૦. રતિ-મદન વિજય શાસ્ત્રી: “ ‘પ્રાચીના'ની એક કૃતિ ‘રતિ-મદન’ ”, અત્રતત્ર, ૧૯૮૨, પૃ. ૧૯૫-૧૯૯.[1]



  1. [પ્રકાશ વેગડની સાહિત્યસૂચિ તેમજ ચંદ્રકાન્ત શેઠના ‘ઉમાશંકરનો વાગ્વૈભવ’ ખંડ: ૩ (૨૦૦૯) પરથી આ સૂચિ સંકલિત છે.]