ઇબ્રાહિમ

ઇબ્રાહિમ, ‘અન્વર': ઇસ્લામના ધર્મપુરુષનાં જીવનચરિત્રોનો સંગ્રહ ‘મહાન અવલિયા અર્થાત્ ઉમ્મતના જ્યોતિર્ધરો – ૧-૨' (૧૯૫૬)ના કર્તા.