ઈસમાઈલ મહંમદ

ઈસમાઈલ મહંમદઃ રહસ્યકથા ‘સફરી બીબી અથવા ભેદી સુંદરીનાં ભેદી કાવતરાં’ (૧૯૧૬)ના કર્તા.