ઈસા આહમદ કાજી

ઈસા આહમદ કાજી: રહસ્યકથા ‘બે ભેદી ઉર્ફે ભરમભર્યો ડિટેક્ટિવ' (૧૯૨૧)ના કર્તા.