સુરેશ જોષી
ઊભા રહો, ચાદર ખોલી માટીની હું કોળતાં આ બીજને પૂછી લઉં: અસ્તિત્વ છે આકરી માત્ર શિક્ષા? કે શક્ય છે સાહસ કેરી દીક્ષા?