સુરેશ જોષી
ફૂલેલ ભૂરું શબ બ્હાર કાઢ્યું; ટોળું ત્યહીં લોકનું ઊભરાયું. ‘બેકાર કો, ભૂખથી મુક્તિ મેળવી, જડી ગઈ આખર જુક્તિ કેવી!’ એ દેહ ભૂરો નિરખી મને થયું: બ્લ્યુ પ્રિન્ટ આ આવતી કાલની શું?