સુરેશ જોષી
જુઓ, અપાતું અહીં માનપત્ર, આવો, ન આવે ફરી પુણ્યપર્વ! આ નોળિયો ડોક ઝુકાવી ઊભો, ને સાપ આપે લળી હારતોરો!