ઉમિયાશંકર નથુભાઈ ઓઝા

ઓઝા ઉમિયાશંકર નથુભાઈ: કરુણપ્રશસ્તિકાવ્યો ‘બાવાજી રાજવિરહ' (૧૮૯૦) તથા ‘મિત્રવિરહ' (૧૮૯૧) અને ‘સદ્બોધ વાર્તાસંગ્રહ’ના કર્તા.