ઉસ્તાદ મુનશી ગુલામઅલીખાં કામેલ

કામેલ ઉસ્તાદ મુનશી ગુલામઅલીખાં : ‘જોહરે શમશીર’ (૧૯૧૪) નાટકના કર્તા.