જન્મે મળેલા ને પછી ખોયેલા શરીરના એકાદ અવયવ વિના જીવી શકાય અને છતાંય એની ખોટ સતત સાલે એમ હું જીવું— ભારત વિના…!