કહેવાય છે કે દરેક પ્રદક્ષિણાનું મળતું હોય છે કશુંક પુણ્ય… હુંય ફરતી (સાવિત્રી?) ચક્કર ચક્કર ચક્કર શબ્દને કાચે તાંતણે વેદનાના વડલાની આસપાસ મારી આ પ્રદક્ષિણાનું કહોને કયું પુણ્ય….? કયું વૈકુંઠ….?