જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે? જાણે જે જાતને તેયે જણાવે નહિ અન્યને. જ્યોતીન્દ્ર દવે, ૧૯૪૧ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વેળાએ