શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે. મોટે ભળકડે ઊઠીને નાય. ગુલાબનું ફૂલ સૂંઘીને પાણી પીએ. શંકર–પાર્વતીની પૂજા કરે. પૂજામાં અબીલગુલાલ, હીંગળો, કંકુ, કમળ કાકડી, સોપારી, નાળિયેર ને ચોખા લે.