ધરતીના પોલાણમાં ઊંડે સુધી ખૂંપતા જવું કે અંતરીક્ષમાં તર્યા કરવું — ધરતીના પેટાળમાં મળનાર કોઈ ધગધગતું પ્રવાહી કે અવકાશમાં મળનાર કોઈ ઝેરી વાયુ — બંને એક જ અનુભવ છે.