કંદરા/માળો

માળો

ઓ ચકલી નાનકડી!
રેતીમાં તો માત્ર નાહવાનું હોય,
તું શાની માળો બનાવવા લડે?