કમલેશ

‘અપરિણીતાનું સૌભાગ્ય' (૧૯૬૪) અને ઇકોતેર કાવ્યોનો સંગ્રહ ‘સ્વલ્પ’ના કર્તા.