કરામજી કાવસજી

કરામજી કાવસજી: ‘સરકસની શાહજાદી' (૧૯૧૭) નવલકથાના કર્તા.