કળા, સાહિત્ય અને વિવેચન/પ્રારંભિક


મેઘાણી જ્ઞાનપીઠ પ્રકાશનશ્રેણી પુસ્તક : ૧

કળા, સાહિત્ય અને વિવેચન



પ્રમોદકુમાર પટેલ


ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૯


Kala, Sahitya and Vivechan :
a collection of critical essays
by Pramodkumar Patel
Published by Gujarati Sahitya Parishad, Ahmedabad
૨૦૦૦

પ્રકાશક :
માધવ રામાનુજ
પ્રકાશનમંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ,
ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૯

મુદ્રણ અધિકાર : સવિતાબહેન પ્રમોદકુમાર પટેલ

પૃષ્ઠસંખ્યા : ૮+૨૫૬
પ્રથમ આવૃત્તિ : ઑગસ્ટ, ૨૦૦૦
પ્રત : ૫૦૦
કિંમત : રૂ. ૧૨૦.૦૦


ટાઇપસેટિંગ :
સંવાદ પ્રકાશન
૨૩૩, રાજલક્ષ્મી સોસાયટી
જૂના પાદરા રોડ, વડોદરા ૩૯૦ ૦૦૭
ફોન : ૩૧૨૭૪૭


મુદ્રક :
ભગવતી ઑફસેટ
૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા
અમદાવાદ ૩૮૦ ૦૦૪

લેખકનું વિવેચનસાહિત્ય

વિભાવના (૧૯૭૭), શબ્દલોક (૧૯૭૮), રસસિદ્ધાન્ત – એક પરિચય (૧૯૮૦), સંકેતવિસ્તાર (૧૯૮૦), કથાવિવેચન પ્રતિ (૧૯૮૨), પન્નાલાલ પટેલ (૧૯૮૪), અનુભાવન (૧૯૮૪), ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (૧૯૮૫), વિવેચનની ભૂમિકા (૧૯૯૦), પ્રતીતિ (૧૯૯૧), ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા (૧૯૯૩), ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા ભાગ : ૧ (૧૯૯૫), ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા ભાગ : ૨ (૧૯૯૯), કથાવિચાર (૧૯૯૯)

અન્ય પ્રકાશનો

પરિશેષ : યશવંત ત્રિવેદીની કવિતા, સંપાદન (૧૯૭૮)
ગદ્યસંચય : (ગુજરાતી સાહિત્ય પરિષદ) સંપાદન, અન્ય સાથે (૧૯૮૫)
શેષ-વિશેષ : ’૮૫ની કવિતા, સંપાદન, અન્ય સાથે (૧૯૮૫)
પન્નાલાલ પટેલ : પરિચયપુસ્તિકા (૧૯૮૭)
પન્નાલાલનું વાર્તાવિશ્વ : પુસ્તિકા (૧૯૯૦)
જયશંકર પ્રસાદ : સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હી માટે અંગ્રેજીમાંથી અનુવાદ (૧૯૯૦)