કાળિદાસ કવિ/કરણસિંહ કવિ

કવિ કાળિદાસ/કરણસિંહ કવિ : ભાવ, ભાષા અને છંદની દૃષ્ટિએ સુયોજિત કાવ્યોનો સંગ્રહ ‘કર્ણકાંડ અને બીજાં કાવ્યો’ના કર્તા.