નલિન રાવળ
એકાંતથી બદ્ધ ઊભો હું એકલો ઝળાંઝળાં ચન્દ્ર ઝગ્યો નભે જ્યાં એકાંતથી મુક્ત ઊભો હું એકલો. (અવકાશપંખી, પૃ. ૩૧૪)