નલિન રાવળ
જ્વાલામુખી પર્વત શિખરની ટોચ ફૂટતું ફૂલ ખીલતા હાસ્યથી પંખીભર્યા કિલકાર કરતા આભને હળવેકથી તોળે. (અવકાશપંખી, પૃ. ૩૨૪)