આજે ભરભર શિયાળાના પીળા રણમાં ઝંખું છું ગુલમોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ. પછી, હું ખુદ વસંતપંચમી. (વિદેશિની, પુનર્મુદ્રણ, ૨૦૧૭ પૃ. ૧૧)