કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૮. પાંદડાં...


૪૮. પાંદડાં...

પાંદડાં
ખડખડ હસે
ઉનાળે
ખરખર ખરે
પાનખરે


(દ્વિદેશિની, પૃ. ૨૭૧)