ન કોઈ ચીજ – ન કોઈ જણસ પરાઈ માંગ, ન ધન – ન નામના એવું કશું ન માંગ. ખુદાની પાસે અગર માંગવું જ છે તો ‘મરીઝ’, જરાક જેટલી એની કને ખુદાઈ માંગ.. (નકશા, પૃ. ૧૦૩)