લાભશંકર ઠાકર
રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને ફફડતા હોઠ સુધી આવેલો સૂકા કચડાતા પાંદડા જેવો શબ્દોનો અસ્પષ્ટ લય જરાક ઢોળાયો... અને.... (બૂમ કાગળમાં કોરા, પૃ. ૭૦)