ચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ; પણ ઈરખાની આગ પાણીમાં બમણી બળે! ટાઢાં થઈ લબક્યા કરે કાં ઘારું કાં ઘાવ; ઈમ દુશ્મનના દાવ પાણીમાં બમણા બળે! (દીપ્તિ, પૃ. ૩૮)