થઈ શક્યું ના ઈશથી સર્જન કશું જેના વિના, ઓ જમાના! ધન્ય થા એ શૂન્ય તારી પાસ છે. (શૂન્યનો વૈભવ, પૃ. ૩૪૧)