કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૯. નહિ છૂપે

૨૯. નહિ છૂપે

સુન્દરમ્

બધું છૂપે, છૂપે નહિ નયન ક્યારે પ્રણયનાં.

૨૧-૫-૧૯૩૮

(યાત્રા, પૃ. ૨૪)