કૃતિકોશ/સૂચિ
સૂચિ
સૂચિ પણ સ્વયંસ્પષ્ટ વિભાગ છે. એમાં મુખ્યત્વે પ્રકાશિત ગ્રંથોની સૂચિઓ અને હસ્તપ્રતોની સૂચિઓ છે. સ્વરૂપવિશેષ પરની અને સામયિકોની સામગ્રીની સૂચિઓ પછી થવા લાગી. એ પણ સમાવી છે.
સૂચિપ્રવૃત્તિ વિકસતી, વિસ્તરતી રહી હોવા છતાં હજુ એનું પ્રમાણ ઓછું છે. |
૧૮૬૧-૧૮૭૦ | |
૧૮૬૪ | કૅટલોગ ઑફ નેટીવ પબ્લિકેશન્સ ઑફ ધ બોમ્બે રેેસિડેન્સી (સંવર્ધિત૧૮૬૭) – ગ્રાન્ટ એલેકઝાન્ડર |
૧૮૬૯ | કેટલોગ ઑફ નેટીવ પબ્લિકેશન્સ ઑફ ધ બૉમ્બે રેેસિડેન્સી – પીલ જેમ્સ |
૧૮૯૧-૧૯૦૦ | |
૧૮૯૨ | કેટલોગ ઑફ મરાઠી એન્ડ ગુજરાતી બુક્સ : બ્રિટાશ લાઈબ્રેરી મ્યૂઝિયમ – બ્લૂમહાર્ટ જે. એફ |
૧૮૯૬ | પ્રસિદ્ધ જૈન પુસ્તક મંદિરસ્થ હસ્તલિખિત ગ્રંથનામ્ ક્રમપ્રદર્શક પત્રમ્ – દ્વિવેદી મણિલાલ નભુભાઈ |
૧૯૦૧-૧૯૧૦ | |
૧૯૦૫ | કેટલોગ ઑફ ધ મરાઠી, ગુજરાતી, બંગાળી [.. .] મેન્યુસ્ક્રીપ્ટ્સ ઈન ધ લાઈબ્રેરી ઑફ બ્રિટીશ મ્યૂઝિયમ – બ્રિટીશ મ્યૂઝિયમ, લંડન |
૧૯૧૧-૧૯૨૦ | |
૧૯૧૪ | શ્વેતાંબરીય જૈન ગ્રંથ માર્ગદર્શન [વિષયનિર્દેશક ગ્રંથસૂચિ] – વિનયવિજયજી |
૧૯૧૭ | સેન્ટ્રલ લાઈબ્રેરીનાં પુસ્તકોનું કેટલોગ – સેન્ટ્રલ લાઈબ્રેરી |
૧૯૧૭ | લીંબડી જૈન જ્ઞાનભંડાર હસ્તલિખિત પ્રતિઓની સૂચિ – મુનિ ચતુરવિજય |
૧૯૨૧-૧૯૩૦ | |
૧૯૨૩, ૧૯૨૯ | શ્રી ફોર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ : ભા. ૧, ૨ – જાની અંબાલાલ |
૧૯૨૬, ૩૧, ૪૪ | જૈન ગુર્જર કવિઓ : ભા. ૧, ૨, ૩ – દેસાઈ મોહનલાલ દલીચંદ |
૧૯૨૯ | આઠ હજાર ગુજરાતી પુસ્તકોની વર્ગીકૃત નામાવલિ – પુસ્તકાલય સહકારી મંડળી વડોદરા |
૧૯૩૦ | દલપતરામ હસ્તલિખિત પુસ્તકોની સૂચિ – પારેખ હીરાલાલ |
૧૯૩૧-૧૯૪૦ | |
૧૯૩૧ | વાર્તાઓનાં પુસ્તકોનો પરિચય : ૨ – [બાળવાર્તા સૂચિ] – વડોદરા પુસ્તકાલય પરિષદ |
૧૯૩૧ | જૈન ધર્મ પ્રસારક સભાની જૈન લાઈબ્રેરીનું લીસ્ટ – જૈનધર્મી પ્રસારક સભા, ભાવનગર |
૧૯૩૧ | જૈન ગૂર્જર કવિઓ : ભા. ૨ – દેસાઈ મોહનલાલ દલીચંદ |
૧૯૩૨ | જેસલમેર ભાંડાગારીય ગ્રંથસૂચિ – દલાલ ચીમનલાલ |
૧૯૩૨ | બાલસાહિત્ય સર્વસંગ્રહ : ૧ – બધેકા ગિજુભાઈ |
૧૯૩૩ | ચાર હજાર પુસ્તકોની નામાવલિ (ઃ૨) – પુસ્તકાલય સહકારી મંડળી વડોદરા |
૧૯૩૪ | જૈન ગૂર્જર કવિઓ : ભાગ ૩, ખંડ. ૧, ૨ – દેસાઈ મોહનલાલ દલીચંદ [૧ : ૧૯૨૬] |
૧૯૩૪-૫૩ | કાર્યવાહી ૧ થી ૨૦ (પ્રકાશિત ગ્રંથોની વર્ષવાર યાદી) – ગુજરાત સાહિત્યસભા |
૧૯૩૫ | ગુજ. વર્ના. સોસોયટીની લાયબ્રેરીનાં પુસ્તકોની યાદી, ભાગ : ૧ – ગુ. વ. સોસાયટી |
૧૯૩૭ | પત્તન ભાંડાગારીય ગ્રંથસૂચિ – દલાલ ચીમનલાલ |
૧૯૩૮ | સૂર્યપુર અનેક જૈનપુસ્તક ભાંડાગાર દર્શિકા સૂચિ – ઝવેરી કેસરીચંદ હીરાચંદ |
૧૯૩૮ | ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૪૧-૧૯૫૦ | |
૧૯૪૨ | ઍન આલ્ફાબેટિકલ લીસ્ટ ઑફ મેન્યુસ્ક્રીપ્ટ્સ ઈન ધ ઓરિએન્ટલ ઈન્સ્ટીટ્યૂટ, વડોદરા [૧ થી ૩] – નામ્બીયાર, રાઘવન |
૧૯૪૪ આસપાસ | બાલસાહિત્ય સર્વસંગ્રહ : ૨ [ભાગ : ૧, ૧૯૩૨-એનું સંવર્ધન] – જોશી જીવરામ |
૧૯૪૮ | ગાંધીસાહિત્યસૂચિ – દેશપાંડે પાંડુરંગ |
૧૯૫૦ | પારસી હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ – મહમ્મદ ઉમર |
૧૯૫૧-૧૯૬૦ | |
૧૯૫૪ | કેટલોગ ઑફ ધ ગુજરાતી એન્ડ રાજસ્થાની મૅન્યુસ્ક્રીપ્ટ્સ ઈન ધ ઈન્ડિયા ઓફિસ લાઈબ્રેરી [લંડન] – બ્લૂમહાર્ટ જે. એફ, (સંવર્ધન) માસ્ટર આલ્ફ્રેડ |
૧૯૫૫ | બુદ્ધિવર્ધક પુસ્તકાલય (મુંબઈ) ગ્રંથનામાવલિ ભાગ : ૧ – ફાર્બસ ગુજરાતી સભા |
૧૯૫૬ | બિબ્લિઓગ્રાફી ઑફ ઈંગ્લીશ સ્ટેજેબલ પ્લેઝ – ચોક્સી મહેશ |
૧૯૫૭ | પુસ્તકોની વર્ગીકૃત નામાવલિ (નવસારી ગ્રંથાલય) – બી. એમ. દસ્તૂર |
૧૯૫૮ | અભિનેય નાટકો – ઠાકર ધીરુભાઈ |
૧૯૫૮-૫૯ | રાષ્ટ્રીય ગ્રંથસૂચિ – કાપડિયા કુંજબાલા, બી. એસ. કેશવન |
૧૯૫૯-૬૩ | ગુજરાતી બાલસાહિત્ય (૧-૪) – મધ્યસ્થ બાલસાહિત્ય સમિતિ |
૧૯૬૦ આસપાસ | સૂચિકરણ – બારોટ ચુનીલાલ |
૧૯૬૧-૧૯૭૦ | |
૧૯૬૧ | રાષ્ટ્રીય ગ્રંથસૂચિ (૧૯૫૮, ૫૯) – કેશવન્ બી. એસ. |
૧૯૬૨-૧૯૯૦ | ધ નેશનલ બિબ્લીઓગ્રાફી ઑફ ઈન્ડિયન લિટરેચર ૧૯૦૧-૫૩ [ગ્રંથ ૧ થી ૫] – કેશવન્ બી. એસ; મૂળે વાય એમ. (. ગ્રંથ : ૧ માં ગુજરાતી ગ્રંથોની સૂચિ.) |
૧૯૬૨ | ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ (સૂચિ) – ઠાકર ધીરુભાઈ |
૧૯૬૨* | ગુજરાતી બાલસાહિત્ય (૧૯૩૨-૬૦) – મુુંબઈ રાજ્ય |
૧૯૬૨-૮૪ | ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ : ગ્રંથ ૧-૮ – (વિવિધ સૂચિકારો) ગુજ. ઇતિ. પરિષદ |
૧૯૬૪ | સ્વાધ્યાય અવબોધિકા : ૧૯૧૩-૬૪ [આકાશવાણી વાર્તાલાપો, લેખો] –કામદાર કેશવલાલ ( એના ગ્રંથ : ૧માં ગુજરાતી નાટકોની સૂચિ.) |
૧૯૬૪, ૬૫ | બિબ્લિઓગ્રાફી ઑવ સ્ટેજેબલ પ્લેઝ ઈન ઈન્ડિયન લેંગ્વેઝિસ : ભા. ૧ ,૨– મહેતા ચંદ્રવદન |
૧૯૬૭ | મહિલા [ગ્રામ?] પુસ્તકાલય ગ્રંથસૂચિ – દેસાઈ કીકુભાઈ |
૧૯૬૭ | ગુજરાતી બાળસાહિત્ય [૧૯૬૩-૬૫] – દેસાઈ કીકુભાઈ |
૧૯૬૯ | બિબ્લિઓગ્રાફી ઑવ ઈન્ડિયન પ્લેઝ રિટન બાય ઈન્ડિયન ઑથર્સ : ભા. ૧, ૨ – મહેતા ચંદ્રવદન |
૧૯૭૧-૧૯૮૦ | |
૧૯૭૧ | રાષ્ટ્રીય ગ્રંથસૂચિ (૧૯૬૪, ૭૦) – કેશવન્ બી. એસ. |
૧૯૭૧ | અવેસ્તા, પહેલવી, ફારસી, ગુજરાતી હસ્તપ્રતોની યાદી – મિરઝા દસ્તૂર એચ. કે. |
૧૯૭૨ | શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન ભંડારોનું સૂચિપત્ર – મુનિ પુણ્યવિજયજી |
૧૯૭૫ | ગુજરાતી ગ્રંથસૂચિ ૧૯૫૧ થી ૧૯૬૫ – દેસાઈ કીકુભાઈ |
૧૯૭૫ | તપાસ નિબંધસૂચિ – ભાવસાર કિરીટ, શાહ કનુભાઈ |
૧૯૭૫ | યુનિયન કેટલોગ ઑફ ગુજરાતી પિરિયોડિકલ્સ ઈન ધ લાયબ્રેરીઝ ઑફ બોમ્બે – પંડ્યા એન. એ. |
૧૯૭૬ | ગુજરાતી તખલ્લુસો – હેમાણી ત્રિભુવન |
૧૯૭૭ | ગુજરાતી સાહિત્યનાં મહત્ત્વનાં પુસ્તકોની સૂચિ – ત્રિવેદી ચિમનલાલ, પટેલ ભોળાભાઈ, કોઠારી જયંત |
૧૯૭૮ | મહાનિબંધ વર્ગીકૃત સૂચિ, ૧૮૫૭-૧૯૭૭ – વેગડ પ્રકાશ |
૧૯૭૮ | મુનિશ્રી પુણ્યવિજયજી ગુજરાતી હસ્તપ્રતસૂચિ [પ્રાચ્ય વિદ્યામંદિર,અમદાવાદ]– વોરા વિધાત્રી |
૧૯૭૯ | લેવ તોલ્સ્તોય સાહિત્યસૂચિ – ભાવસાર કિરીટ |
૧૯૭૯ | ગુજરાતી સામયિકો (૧૯૭૫)ની લેખસૂચિ – શાહ કનુભાઈ, ભાવસાર કિરીટ |
૧૯૮૦ | ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ : ખંડ ૭ – બાવીસી મુગટલાલ |
૧૯૮૧-૧૯૯૦ | |
૧૯૮૧ | ચારણી સાહિત્ય પ્રદીપ [હસ્તપ્રતો] – દવે ઈશ્વરલાલ, રોહડિયા રતુદાન |
૧૯૮૧ | મેઘાણી સંદર્ભ – જાની કનુભાઈ, વાઘેલા નવલસિંહ |
૧૯૮૨ | ગુજરાતી સામયિકો (૧૯૭૬)ની લેખસૂચિ – શાહ કનુભાઈ, ભાવસાર કિરીટ |
૧૯૮૩ | કૉપીરાઈટ ગ્રંથસૂચિ (૧૯૦૦ પૂર્વેના ગ્રંથો) – શાહ કનુભાઈ, ભાવસાર કિરીટ |
૧૯૮૩ | સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ – શેઠ ચંદ્રકાન્ત (+ અન્ય) |
૧૯૮૪ | કથાસંદર્ભ [નવલકથાસૂચિ] – મહેતા દીપક, મહેતા વંદના |
૧૯૮૪ | ગુજરાતી સાહિત્ય સૂચિ : મધ્યકાળ – વેગડ પ્રકાશ |
૧૯૮૪ | ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ ગ્રંથ : ૮ – જમીનદાર રસેશ |
૧૯૮૫ | કથાસંદર્ભ [નવલકથા : ૧૯૬૧-૮૦]– મહેતા વંદના (+ દીપક મહેતા) |
૧૯૮૬ | લોકગીત સૂચિ – શુકલ કિરીટકુમાર |
૧૯૮૬-૯૭ | જૈન ગૂર્જર કવિઓ(મો.દ.દેશાઈ; પુનઃશોધન)૧૦ ખંડોમાં – કોઠારી જયંત (એમાંનો ખંડ : ૭, સમગ્ર સંકલિત સૂચિ (સૂચિઓની સૂચિ) ) |
૧૯૮૭ | સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ – ઠાકર ધીરુભાઈ |
૧૯૮૭ | સૂચીકરણ : ઇતિહાસ અને વહેવાર – ભાવસાર કિરીટ |
૧૯૮૭ | જ્ઞાનસુધા : સ્વાધ્યાય અને સૂચિ – ઠાકર ધીરુભાઈ |
૧૯૮૭ | ડિસ્ક્રીપ્ટીવ કેટલોગ ઑફ ગુજરાતી, હિંદી, મરાઠી મેન્યુસ્ક્રીપ્ટ્સ :૧ – વોરા વિધાત્રી |
૧૯૮૮ | હસ્તપ્રતસૂચિ [ગૂજરાત વિદ્યાપીઠ] – શાહ કનુભાઈ, ભાવસાર કિરીટ |
૧૯૮૯ | લોકગીત સૂચિ (મણકા ૧ થી ૧૪ આધારિત) – શુકલ કિરીટ |
૧૯૯૦ | પદસૂચિ – વોરા નિરંજના |
૧૯૯૦ | બુુદ્ધિપ્રકાશ : સ્વાધ્યાય અને સૂચિ – પટેલ ચી. ના. |
૧૯૯૦ | દેશીઓની સૂચિ – ભાયાણી હરિવલ્લભ, વોરા નિરંજના |
૧૯૯૧-૨૦૦૦ | |
૧૯૯૩ | બાળકાવ્યો-ગીતોનાં પુસ્તકોની સૂચિ (૧૯૮૩-૧૯૯૨) – પંડ્યા ભાનુભાઈ |
૧૯૯૪ | ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ (૧૮૫૭-૧૯૯૧) – વેગડ પ્રકાશ |
૧૯૯૪ | [ગુજરાતી]ગ્રંથસૂચિ ૧૯૯૪ – સોની રમણ, વ્યાસ કિશોર |
૧૯૯૪-૯૭ | ગુજરાતી ગ્રંથસૂચિ (ઈ.સ. ૧૯૩૦ સુધીના દુર્લભ ગ્રંથો) – ગ્રંથાલય નિયામક |
૧૯૯૫ | ગોવર્ધનરામ વિવેચન સંદર્ભ – વેગડ પ્રકાશ |
૧૯૯૫ | ગુજરાતી સંદર્ભગ્રથો (કોશ, ચરિત્રકોશ) – શાહ કનુભાઈ |
૧૯૯૫ | પદભજનસૂચિ – જાની બળવંત |
૧૯૯૭ | જૈન ગૂર્જર કવિઓ (મો. દ. દેશાઈ; પુનઃશોધન) ખંડ : ૧૦ – કોઠારી જયંત [૧ : ૧૯૮૬] |
૧૯૯૮ | ગુજરાતનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન : વાઙ્મય સૂચિ – પ્રજાપતિ મણિભાઈ કામરાજભાઈ |
૧૯૯૮ | ગૂજરાત વિદ્યાપીઠનાં પ્રકાશનોની વર્ગીકૃત સૂચિ – ભાવસાર કિરીટ |
૧૯૯૯ | નવલકથા સંદર્ભકોશ – વેગડ પ્રકાશ |
૧૯૯૯ | ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ – શાહ દીપ્તિ |
૨૦૦૦ | જૈન શબ્દાવલી – વોરા નિરંજના |