વાંચ્યું’તું મેં કોઈ પુરાણે, નગનેયે આપી’તી પાંખ. ફરી એકદા આપી પાંખો, ઈશ્વર જો નિજ રાખે શાખ: સ્થિત્યંતરમાં ઉચ્ચ છંદાશે! ઊઠશે ચગદાયેલ સડાક! 27-6-’33