શૌર્ય, નિડરતા, સચ્ચાઈની ગળથૂથી તેં તો પાઈ: કેમ કરી ગુજરાતે આજે પ્રણય-રોદણી મંડાઈ? સંહિણમાતા તું સાચી, તો પયધારા નવ જિરવાઈ!