પાણીના તળિયે જઈ બેઠા છીએ, કોઈનું ક્યાં નામ લઇ બેઠા છીએ? સ્વપ્ન તો સા.. રે.. ગ.. મ સંસારની, કંઠને તાળાં દઈ બેઠા છીએ.