ગણપતરામ વિશ્વનાથ કવિ

કવિ ગણપતરામ વિશ્વનાથ : શ્રી રામચંદ્રના અશ્વમેધયજ્ઞનું વર્ણન આપતી પદ્યકથા ‘રામાશ્વમેધ'(૧૮૮૧)ના કર્તા.