એક શ્રીમંતને આવાસ ઊભી સુખ-વૈભવ એ રીતે આજ હતી એક ભિખારણ જોતી : જે રીતે કોઈ યુવાનીમાં બનેલી વિધવા, હોય સૌન્દર્યવતી નારનાં કંકણ જોતી.