માનવ-કલાકૃતિને જરા દૂરથી જુઓ! નજદીક આવશો તો એ ગૌરવ નહીં રહે; નિર્મળ નજર હશે જો સરોવરનાં નીર સમ, રહેશે ફક્ત કમળ, અને કાદવ નહીં રહે.