ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિસ્મૃત

વિસ્મૃત

કિશોર જાદવ

વિસ્મૃત (કિશોર જાદવ; ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’, ૧૯૬૯) નંદીના મૃત્યુ પછી પણ વિનાયક, નંદીથી થયેલા વિયોગને સ્વીકારતો નથી અને નંદી સાથેની કેટલીક ક્ષણો એની સ્મૃતિમાં તરી રહે છે. અહીં વિશેષ રીતે સ્મૃતિમાં જળવાયેલું પ્રેમનું સંવેદન અરૂઢ વાર્તાશૈલીમાં નિરૂપાયેલું છે.
ચં.