ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/કવિતા વિવેચન
૧૮૩૩–૧૯૬૩
મહેતા, નવીનચન્દ્ર મૂળજીભાઈ ૧૯૩૮–
હિન્દી ઔર ગુજરાત કી નઈ કવિતા : ૧૮૩૩ સે ૧૯૬૩ (હિન્દી). સરદાર પટેલ, ૧૯૬૭.
૧૯૧૬-૧૯૪૭
રાઓલજી, મહીપતસિંહ ફતેસિંહ, ૧૯૫૩—
ગાંધીયુગીન ગુજરાતી કવિતાનું રચનાકૌશલ્ય. એમ. એસ. યુનિ., ૧૯૮૮.
૧૯૪૭-
ઓઝા, મફત જે., ૧૯૪૪–
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : વિષય, ભાવ અને નિરૂપણની દૃષ્ટિએ. ગુજરાત, ૧૯૭૭-’૭૮. પ્રકા. પૃ, ૩૫૨.
બ્રહ્મભટ્ટ, પ્રસાદ (ભગવતી પ્રસાદ) મૂળજીભાઈ, ૧૯૫૧–
રાજેન્દ્ર-નિરંજન યુગની કવિતા. ગુજરાત, ૧૯૭૯-’૮૦ પ્રકા. ૧૯૮૨, પૃ. ૪૧૦
વ્યાસ, દક્ષા બળવંતરાય, ૧૯૪૧—
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા. દક્ષિણ ગુજરાત, ૧૯૭૮. પ્રકા. ૧૯૮૧, પૃ, ૩૯૪.
સિંહા, મંજુ
હિન્દી ઔર ગુજરાત કી સ્વાતંત્ર્યોત્તર કાલ કી કવિતા : એક તુલનાત્મક અધ્યયન (હિન્દી). દિલ્હી, ૧૯૭૦.
૧૯૬૦-’૭૦
બારૈયા, જશવતસિંહ સભાઈ
સાઠોતરી હિન્દી-ગુજરાતી કવિતા, ૧૯૬૦-૧૯૭૦ : એક તુલનાત્મક અભ્યાસ (હિન્દી). સરદાર પટેલ, ૧૯૭૩.
અંગ્રેજી
મણિયાર, ઉમેદભાઈ મોતીચંદ, ૧૯૦૯-
ગુજરાતી કવિતા પર અંગ્રેજીની અસર (અંગ્રેજી). એમ. એસ, યુનિ., ૧૯૬૩, ૧૯૬૯, પૃ. ૨૫૦.
ઊર્મિકવિતા
દલાલ, સુરેશ ૧૯૩૨—
ગુજરાતી સાહિત્યમાં લિરિક : કાન્ત, નાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર રાજેન્દ્ર અને નિરંજન-એ છ અર્વાચીન ગુજરાતી કવિઓના અધ્યયન સાથે. મુંબઈ, ૧૯૬૯.
શુકલ, દિવ્યાક્ષી દિવાકર, ૧૯૪૧—
ગુજરાતી સાહિત્યમાં લિરિક. મુંબઈ, ૧૯૭૦.
કરુણપ્રશસ્તિ
રામી, કાન્તિલાલ શિવરામ
ગુજરાતી કરુણ પ્રશસ્તિઓનું આલોચનાત્મક અધ્યયન, ગુજરાત. ૧૯૭૫.
કલ્પન
પટેલ, હસમુખ દેસાઈભાઈ, ૧૯૩૮–
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પન અને પ્રતીકનો વિનિયોગ. દક્ષિણ ગુજરાત, ૧૯૮૬.
વડગામા, નીતિન
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પન. સૌરાષ્ટ્ર, ૧૯૮૮.
કવયિત્રીઓ
પરીખ, ગીતા સૂર્યકાન્ત, ૧૯૨૯–
નર્મદયુગથી સને ૧૯૮૨ સુધીનો સ્ત્રી-કવિઓના કવનનો અધ્યયન-આલેખન. ગુજરાત, ૧૯૮૭-’૮૮.
કાલિદાસ
પંડ્યા, રામચન્દ્ર નારાયણજી, ૧૯૧૮–
ગુજરાતીમાં કાલિદાસ. એમ. એસ. યુનિ., ૧૯૬૫
કાવ્યબાની
જુઓ ભાષા
કેવલાદ્વૈત
ત્રિપાઠી, યોગીન્દ્ર જગન્નાથ, ૧૯૧૧—
ગુજરાતી કવિતામાં કેવલાદ્વૈત. એમ. એસ. યુનિ., ૧૯૫૨. પ્રકા ૧૯૫૮, પૃ. ૨૪ + ૨૩૨.
ખંડકાવ્ય
મોદી, ચિનુ ચંદુલાલ, ૧૯૩૯–
ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યમાં ખંડકાવ્યનું સ્વરૂપ, ઉદ્ભવ અને વિકાસ. ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૬૯. પ્રકા. ૧૯૭૩, પૃ. ૩૫૨.
સટ્ટાવાલા, નિરંજના મહેન્દ્ર, ૧૯૩૯–
ખંડકાવ્ય અને તેને ગુજરાતી સાહિત્યમાં વિકાસ. મુંબઈ ૧૯૬૮.
ગઝલ
ભદુરિયા, એસ. બી.
સ્વાતંત્ર્યોત્તર હિન્દી-ગુજરાતી ગઝલ : તુલનાત્મક અધ્યયન (હિન્દી). ગુજરાત, ૧૯૮૯-’૯૦.
મીર, રશીદ કમાલભાઈ, ૧૯૫૦—
૧૯૪૨ ૫છીની ગુજરાતી ગઝલની સૌંદર્યમીમાંસા. એમ. એસ. યુનિ., ૧૯૯૦-’૯૧. પ્રકા. ૧૯૯૨, પૃ. ૨૧૫.
લાલ, હરેશ ગોરધનભાઈ ૧૯૫૫–
ગુજરાતી ગઝલ : ગતિ અને ગરિમા. સૌરાષ્ટ્ર, ૧૯૯૦.
વ્હોરા, એસ. એસ. (સફાકત સૈફુદ્દીન)
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલ. સરદાર પટેલ, ૧૯૯૧.
ગીતો
અલૈયા, જમનાદાસ શાંતિલાલ
સ્વાતંત્ર્યોત્તર ગીતરચનાઓ. સૌરાષ્ટ્ર, ૧૯૯૦-’૯૧.
બ્રહ્મભટ્ટ, ભગીરથ આર.
સ્વાતંત્ર્યોત્તર ગીતસાહિત્યમાં : એક અધ્યયન. સરદાર પટેલ, ૧૯૯૨.
દીર્ઘ કવિતા
રાવલ, દીપક હિંમતલાલ
અદ્યતન દીર્ઘકવિતા ગુજરાત, ૧૯૯૧.
નિર્ગુણ કવિતા
ધીર, સુશીલા
હિન્દી ઔર ગુજરાતી કે નિર્ગુણકાવ્ય કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). આગ્રા, ૧૯૬૨.
પ્રકૃતિ નિરૂપણ
દેસાઈ, હેમન્ત ગુલાબભાઈ, ૧૯૩૪–
અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિનિરૂપણ ગુજરાત, ૧૯૭૮-’૭૯. પ્રકા. ૧૯૮૨, પૃ. ૪૮૨.
મહેતા, મધુસૂદન રામપ્રસાદ
આધુનિક હિન્દી ઔર ગુજરાતી કવિતા મેં પ્રકૃતિનિરૂપણ (હિન્દી). સરદાર પટેલ, ૧૯૭૫.
પ્રગતિવાદ
સિંહ, ગુલનચંદ ઇન્દ્રાસન
હિન્દી ઔર ગુજરાતી પ્રગતિવાદી કાવ્ય કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). સરદાર પટેલ, ૧૯૭૩.
પ્રણય નિરૂપણ
પટેલ, મણિલાલ હરિદાસ, ૧૯૪૯-
અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણય નિરૂપણ. ગુજરાત, ૧૯૭૮-’૭૯.
મહેતા, તરુલતા
અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણય નિરૂપણ. સરદાર પટેલ. ૧૯૭૮. પ્રકા. ૧૯૮૩, પૃ. ૪૧૪.; પ્રકા. ૧૯૮૩, પૃ. ૪૧૪.
પ્રતીક
ઉપાધ્યાય, ઉષાબેન ઘનશ્યામ, ૧૯૫૬–
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પ્રતીક આયોજન. સૌરાષ્ટ્ર, ૧૯૮૨.
પટેલ, હસમુખ દેસાઈભાઈ, ૧૯૩૮–
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પન અને પ્રતીકનો વિનિયોગ. દક્ષિણ ગુજરાત, ૧૯૮૬.
ભક્તિ
ગોહિલ, નાથાભાઈ ઉકાભાઈ, ૧૯૪૮–
સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ, સૌરાષ્ટ્ર, ૧૯૮૪. પ્રકા. ૧૯૮૭, પૃ. ૧૨ + ૪૩૬.
દવે, રક્ષાબેન પ્રહલાદરાય, ૧૯૪૬-
ભક્તિતત્વ અને ગુજરાતી કવિતામાં તેનું અવતરણ. ભાવનગર, ૧૯૮૬.
દીક્ષિત, નિરંજના ચંદ્રશંકર, ૧૯૪૪–
અર્વાચીન ગુજરાતી કવિતામાં વ્યક્ત થતો ભક્તિનો ઉન્મેષ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૪. પ્રકા. ૧૯૮૪, પૃ. ૨૭૨.
નોંધ : લગ્ન પછીનું નામ-નિરંજના શ્વેતકેતુ વોરા.
ભટ્ટ હિમાંશુ દામોદર, ૧૯૪૧–
ગુજરાતી ભજન સાહિત્ય : મધ્યકાલીન અને અર્વાચીન. ગુજરાત, ૧૯૭૨.
ભાષા
મહેતા, નીતિન શાંતિલાલ, ૧૯૪૪-
૧૯૫૬, ૫છીની ગુજરાતી કવિતાની કાવ્યબાની. એમ. એસ. યુનિ., ૧૯૮૨-’૮૩,
વ્યાસ, સતીશ ઘનશ્યામ, ૧૯૪૩–
આધુનિક કવિતાની ભાષા : પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ. દક્ષિણ ગુજરાત, ૧૯૮૧.
મહાકાવ્ય
પટેલ, કાન્તિભાઈ ત્રિભોવનદાસ, ૧૯૩૯–
ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યના પ્રયોગો. ગુજરાત, ૧૯૭૮-’૭૯.
શાહ, ચન્દ્રા રસિકલાલ
ગુજરાતી સાહિત્યમાં એપિક કાવ્યોના બે પ્રયોગો : ‘ઈન્દ્રજિતવધ’ અને પૃથુરાજ રાસો.’ મુંબઈ, ૧૯૭૬.
માનવ
પટેલ કોકિલા એસ.
ગાંધી યુગની કવિતામાં માનવનું નિરૂપણ, ગુજરાત, ૧૯૮૬-’૮૭.
પાંડે, દિવા જયનારાયણ
સ્વાતંત્ર્યોત્તર હિન્દી, ગુજરાતી ઔર મરાઠી કવિતા મેં માનવ : તુલનાત્મક અભ્યાસ. ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૦.
રસાનુભૂતિ
મોદી, પન્ના આર. ૧૯૮૬-
રસાનુભૂતિ : સામાજિકની માનસપ્રક્રિયા. મુંબઈ, ૧૯૭૨.
રહસ્યવાદ
રાયજાદા, રાજેન્દ્રસિંહ વી., ૧૯૪૩—
અર્વાચીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદ. સરદાર પટેલ, ૧૯૭૯.
રંગભૂમિ
કીકાણી, બિપીનકુમાર એલ., ૧૯૪૧–
ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ગીતો : એક અધ્યયન. ગુજરાત, ૧૯૮૪-’૮૫.
રાષ્ટ્રભાવના
જાડેજા, દિલાવરસિંહ, ૧૯૩૩–
ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા, ૧૮૪૫-૧૯૪૭. એમ. એસ. યુનિ., ૧૯૬૫. પ્રકા, ૧૯૭૪, પૃ. ૩૪૨
જૈન, કમલેશકુમાર
દિનકર ઔર ઉમાશંકર જોશી કે કાવ્ય મેં રાષ્ટ્રીય ચેતના કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). દિલ્હી, ૧૯૭૬.
દીવાનજી, ધ્રુમન આર.
ગાંધીયુગના ૧૯૩૦-’૪૦ના દસકાની ગુજરાતી અને હિન્દી કવિતાની તુલનાત્મક સમીક્ષા. એસ. એન. ડી. ટી., ૧૯૭૦
દેસાઈ, ઈશ્વરલાલ મ.
હિન્દી-ગુજરાતી રાષ્ટ્રીય કવિતા : તુલનાત્મક અભ્યાસ. (હિન્દી), સરદાર પટેલ, ૧૯૫૬.
શુભલક્ષ્મી
આધુનિક હિન્દી ઔર ગુજરાતી કાવ્ય મેં રાષ્ટ્રીય ચેતના (હિન્દી). દિલ્હી, ૧૯૭૬.
લોકગીતો
છાયા, જે. આર.
ગુજરાતી લોકસાહિત્યમાં ગાથાગીત. સૌરાષ્ટ્ર, ૧૯૭૯.
જીવરાજાની, જશવંતરાય વૃજલાલ, ૧૯૪૩–
ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીતો દ્વારા પ્રગટ થતું સૌરાષ્ટ્રનું લોકજીવન. સૌરાષ્ટ્ર, ૧૯૭૯.
ભટ્ટ, પ્રકાશચન્દ્ર નાનાલાલ
સૌરાષ્ટ્રના સાહિત્ય અને લોકગીતોમાં નદીઓ, સૌરાષ્ટ્ર ૧૯૭૬.
ભટ્ટી, નાગજીભાઈ કેશરભાઈ
કારડિયા રજપૂતોમાં પ્રચલિત લોકગીતો : સાહિત્યિક અને સાંસ્કૃતિક અભ્યાસ, ગુજરાત, ૧૯૬૯.
વીસાણી કે. ડી.
ઓખામંડળના ભોપા રબારીઓના લોકગીતો, સૌરાષ્ટ્ર, ૧૯૮૯-’૯૦.
સુખવાલ. હીરાલાલ
રાજસ્થાની ઔર ગુજરાતી લોકગીતોં કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). ગુજરાત, ૧૯૭૧.
વિવેચન
કાયસ્થ, ધનસુખલાલ નગીનદાસ
આધુનિક હિન્દી-ગુજરાતી કા કાવ્યશાસ્ત્રીય અધ્યયન, ઈ.સ. ૧૯૦૦ સે ૧૯૭૦ તક. દક્ષિણ ગુજરાત, ૧૯૭૮.
ટોપીવાળા, ચંદ્રકાંત, ૧૯૩૬–
આધુનિક ગુજરાતી કવિતા-વિવેચનમાં ભાષાવૈજ્ઞાનિક પરિપાલનો અને પૂર્તિ. ગુજરાત, ૧૯૮૨. પ્રકા. ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’ ૧૯૮૫, પૃ. ૧૦ + ૨૪૮,
ત્રિવેદી, યશવંત રામશંકર, ૧૯૩૪–
કાવ્યની પરિભાષા, મુંબઈ, ૧૯૭૮. પ્રકા. ૧૯૭૮, પૃ. ૫૮૪.
પટેલ, પ્રમોદકુમાર, ૧૯૩૩–
અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કાવ્યવિવેચન : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ અને મણિલાલ દ્વિવેદીના વિવેચન કાર્યને વિશેષ અનુલક્ષીને. મુંબઈ ૧૯૬૯.
પંચાલ, શિરિષ જગજીવનદાસ, ૧૯૪૩–
કાવ્યવિવેચનની કેટલીક મૂળભૂત સમસ્યાઓ. એમ. એસ. યુનિ., ૧૯૭૯. પ્રકા. ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ.’ ૧૯૮૫, પૃ. ૨૪૨.
પંડ્યા, ઉપેન્દ્ર છગનલાલ, ૧૯૧૯–
કાવ્યવિવેચનના સિદ્ધાંતો : પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય.
એક તુલના અને ગુજરાતી વિવેચન સાહિત્યમાં તેને વિનિયોગ. ગુજરાત, ૧૯૭૪.
વ્યક્તિ-વિષયક કવિતા
તલાટી, અરુણિકા નાનાલાલ, ૧૯૩૭–
પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને વ્યક્તિગત સંબંધના કાવ્યો, ૧૮૫૦-૧૯૫૦. એસ. એન. ડી. ટી., ૧૯૭૦.
નોંધ : લગ્ન પછી અરુણિકા મનોજ દરૂ.
સાંસ્કૃતિક ભૂમિકા
પાઠક, જયંત હિંમતલાલ, ૧૯૨૦—
૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેના પરિબળો ને સિદ્ધિ. ગુજરાત, ૧૯૫૯, પ્રકા. ૧૯૬૩, ૩ આ. ૧૯૮૧, પૃ. ૨૭૦.
સૌન્દર્યરાગી કવિતા
રાવલ, અમીબેન લાભશંકર
ચાર સૌન્દર્યરાગી કવિઓ; પ્રહલાદ પારેખ, બાલમુકુન્દ દવે, વેણીભાઈ પુરોહિત અને પ્રિયકાંત મણિયાર. સૌરાષ્ટ્ર, ૧૯૯૧.
સ્વામિનારાયણ
પંડ્યા, મહેન્દ્ર ચંદુલાલ
સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતા. સરદાર પટેલ, ૧૯૬૬.
હસ્તલિખિત
સકસેના, ઓમપ્રકાશ
ગુજરાતી હસ્તલિખિત પદ્યસંગ્રહોં કા અધ્યયન (હિન્દી), અલ્હાબાદ. ૧૯૬૬.
હાસ્યકવિતા
પટેલ, રમણભાઈ પુરુષોત્તમદાસ, ૧૯૪૨—
ગુજરાતી કવિતામાં હાસ્યનિરૂપણ. સરદાર પટેલ, ૧૯૮૨-’૮૩.
મહેતા, જયા ૧૯૩૨-
ગુજરાતી કવિતા અને નાટકમાં હાસ્યવિનોદ, ઈ.સ. ૧૯૯૦ સુધી : અખો, પ્રેમાનંદ, શામળ, દલપતરામ અને નવલરામના વિશેષ અભ્યાસ સાથે. એસ. એન. ડી. ટી. ૧૯૭૩.
વાળંદ, નરોત્તમ માધવલાલ, ૧૯૨૯—
અર્વાચીન ગુજરાતીનું હાસ્યસાહિત્ય (કાવ્ય અને નિબંધ). દક્ષિણ ગુજરાત, ૧૯૮૬.