અમરસિંહ [ઈ.૧૭૭૪ સુધીમાં] : જૈન. ૧૩ કડીના ‘નેમિજિન બારમાસા’(લે. ઈ.૧૭૭૪)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [કા.શા.]