અમરહર્ષ : આ નામને ૭ કડીની ‘ગુરુ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે, તે કયા અમરહર્ષ છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]