ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદદાસ


આણંદદાસ [ ] : જૈન. ૧ બોધાત્મક છપ્પા(મુ.)ના કર્તા. કૃતિ : શનીશ્વરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). [કી.જો.]