ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદસુંદર


આનંદસુંદર [ ] : ૨૩ કડીના ‘નેમિનાથ-સ્તવન’ તથા ૨૧ કડીના ગુજરાતીની છાંટવાળી હિંદીમાં રચાયેલા ૧ સ્તવન (મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ - સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]