આનંદ-૬ [ઈ.૧૪૮૪માં હયતા] : જેપુરવાસી ઓસવાલ શ્રાવક. પિતા જેઠમલ. ૩૫ ઢાળની ‘જંબુસ્વામી-ગુણરત્નમાલ’ (ર. ઈ.૧૮૪૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]