ઉદયનંદિ (સૂરિ) [ ] : જૈન સાધુ. કમલપ્રભસૂરિની પરંપરામાં મુનિપ્રભસૂરિના શિષ્ય. ‘ષડાવશ્યક-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]