કપૂરવટ્ટાચાર્ય [ ] : જૈન સાધુ. ૩૨ કડીના ‘લઘુઅજિતશાંતિ-સ્તોત્ર’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [પા.માં.]