કીર્તિરત્ન(સૂરિ)-૨ [ઈ.૧૫૨૫માં હયાત] : જૈન સાધુ. તેજરત્નસૂરિના શિષ્ય. ૬ ઢાળના ‘અતીતઅનાગતવર્તમાન-જિન-ગીત’ (૨.ઈ.૧૫૨૫)ના કર્તા. જુઓ તેજરત્નસૂરિશિષ્ય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]