કીર્તિસાગર-૧ [ ]: જૈન સાધુ. સુમતિસાગરશિષ્ય. ‘બારવ્રત-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]