કૃષ્ણ-૧ [ઈ.૧૬૫૮માં હયાત] : જાદવસુત. ‘રુકમાંગદનું આખ્યાન’ (૨.ઈ.૧૬૫૮)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગૂહાયાદી. [ચ.શે.]