કેસરવિજય-૧ [ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. જયવિજયના શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ક.શે.]