ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમરાજ


ખીમરાજ [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન. ૫ કડીના ‘જીવદયા-ગીત’ (લે.ઈ.૧૪૭૯)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ર.સો.]