ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગ-૨


ગંગ-૨ [સંભવત: ઈ.૧૬૪૧માં હયાત] : ‘શુકદેવાખ્યાન/શુકસંવાદ’ (સંભવત: ર.ઈ.૧૬૪૧ - “પુરણ સંવછર સતાણું હો” અને લે. ઈ.૧૬૭૨)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ર.સો.]